+¾à´ÉÉ±É |
|
ટ્રેડિંગ મેમ્બર્સને જણાવવામાં આવે છે કે નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, અમદાવાદ બેંચ દ્વારા ગુજરાત ફોયલ્સ લિ.ની લિક્વિડેશન પ્રક્રિયા 1 ફેબ્રુઆરી, 2023ના રોજથી શરુ કરવામા આવી હતી, જે મુજબ 31 મે, 2023ના રોજથી કંપનીને ડિલિસ્ટ કરવામા આવશે.
સંદર્ભ નોટિસ ક્રમાંકઃ 20230524-19 |