22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
ટાટા મોટર્સ લિ.
Ê»ÉG«ÉÖÊù÷Ò : 500570 lÉÉùÒLÉ: 01/08/2024 5:49:35 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É ટાટા મોટર્સ - સ્ટેન્ડએલોન અને કોન્સોલિડેટેડ પરિણામ જાહેર

+¾à´ÉɱÉ
ટાટા મોટર્સ લિ.એ 30 જૂન, 2024ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળાના સ્ટેન્ડએલોન અને કોન્સોલિડેટેડ પરિણામ જાહેર કર્યા છે, જે નીચે મુજબ છે.

સ્ટેન્ડએલોન ત્રિમાસિક પરિણામ
30 જૂન, 2024ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.2,190 કરોડનો ચોખ્ખો નફો થયો છે. ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.64 કરોડની ચોખ્ખી ખોટ થઈ હતી. કુલ આવક રૂ.18,851 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.16,132 કરોડ થઈ હતી.

કોન્સોલિડેટેડ ત્રિમાસિક પરિણામ
ગ્રુપને 30 જૂન, 2024ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.5,692 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.3,301 કરોડ થયો હતો. ગ્રુપની કુલ આવક રૂ.1,09,623 કરોડ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.1,03,597 કરોડ થઈ હતી.


¶Éàù §ÉÉ´É lÉÉ±É ´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.