+¾à´ÉÉ±É |
|
ધ્યાની ટાઈલ એન્ડ માર્બલ્સ લિ.ની બોર્ડ મીટિંગ 18 માર્ચ, 2023ના રોજ યોજાઈ હતી, જેમાં સ્ટેચ્યુટરી ઓડિટર્સના પદે મુકેશ જે. એન્ડ એસોસિયેટ્સ, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરીઝની નિમણૂક કરવા અને ઈન્ટરનલ ઓડિટર્સના પદે શાહ સંઘવી એન્ડ એસોસિયેટ્સ, ચાર્ટર્ડ એકાઉન્ટ્સની નિમણૂક કરવામાં આવી હતી. |