22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
¥ÉÒ+àà»É< ʴɺÉàùÉàHÉiÉHÉùÉà{ÉÉà ©ÉÅSÉ ¥ÉXù{ÉÒ NÉÊlÉÊ´ÉÊyÉ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ ©É¾n´É{ÉÒ X¾àùÉlÉÉà Ê´ÉÊ´ÉyÉ »Éàà´ÉÉ+Éà
»É©ÉÉSÉÉù »ÉÉù
lÉÉùÒLÉ: 12/10/2022 5:14:54 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 403મી કંપની વેદાંત એસેટ લિસ્ટ થઈ

+¾à´ÉɱÉ
મુંબઈ,, તા.12 ઓક્ટોબર, 2022
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 403મી કંપની તરીકે વેદાંત એસેટ લિમિટેડ લિસ્ટ થઈ છે. વેદાંત એસેટે રૂ.10ની મૂળ કિંમતના 7.50 લાખ ઈક્વિટી શેર્સ રૂ.40ની કિંમતે ઓફર કરીને રૂ.3 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 4 ઓક્ટોબર, 2022ના રોજ સંપન્ન થયો હતો.

વેદાંત એસેટ ઝારખંડસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ રાંચીસ્થિત છે. કંપની બેન્ક ઓફ ઈન્ડિયા, ઝારખંડ રાજ્ય ગ્રામીણ બેન્ક અને મધ્ય પ્રદેશ ગ્રામીણ બેન્કની કોર્પોરેટ બિઝનેસ કરન્સપોન્ડન્ટ્સ તરીકે અને મ્યુચ્યુઅલ ફંડ્સ ડિસ્ટ્રિબ્યુટર્સ તરીકે કામકાજ કરે છે. તે વિવિધ ગ્રામીણ અને અર્ધગ્રામીણ વિસ્તારોમાં 350થી અધિક વેદાંત મિત્ર પાર્ટનર્સ ધરાવે છે અને આશરે 100 કરોડ રૂપિયાથી અધિકની મ્યુચ્યુઅલ ફંડ એસેટ્સ તેનું ડિસ્ટ્રિબ્યુશન નેટવર્ક ધરાવે છે. કંપનીને તેની કામગીરી બદલ ઘણા એવોર્ડ પ્રાપ્ત થયા છે.

મુંબઈસ્થિત હેમ સિક્યુરિટીઝ વેદાંત એસેટ લિમિટેડની લીડ મેનેજર હતી.

અત્યાર સુધીમાં બીએસઈ એસએમઈ પરતી 152 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓએ બજારમાંથી રૂ.4,400.12 કરોડ એકત્ર કર્યા છે, જેમનું માર્કેટ કેપિટલાઈઝેશન 11 ઓક્ટોબર, 2022ના રોજ રૂ.62,600.38 કરોડ થયું હતું.



»~ɺ÷lÉÉ :- NÉÖWùÉlÉÒ §ÉɺÉÉ©ÉÉÅ Hù´ÉÉ©ÉÉÅ +É´Éà±ÉÉà +É +{ÉÖ´ÉÉq ©ÉÉmÉ NÉÖWùÉlÉÒ »É©ÉÉW{Éà +{ÉÖHÚ³lÉÉ ~ÉÖùÒ ~ÉÉe´ÉÉ{ÉÉ Atà¶ÉoÉÒ W Hù´ÉÉ©ÉÉÅ +É´«ÉÉà Uà. +©Éà ©ÉÚ³ +ÅOÉàY ©ÉÉʾlÉÒ{ÉÉ +ÉyÉÉùà «ÉÉàN«É +{ÉÖ´ÉÉq Hù´ÉÉ ©ÉÉ÷à »ÉŧÉÊ´ÉlÉ ¸Éàºc ¡É«ÉÉ»ÉÉà H«ÉÉÇ Uà, lÉà©É UlÉÉÅ HqÉSÉ +É +{ÉÖ´ÉÉq©ÉÉÅ G«ÉÉÅH lɣɴÉlÉ ù¾Ò ¶ÉHà Uà. +É ©ÉÉʾlÉÒ{ÉÖÅ ©ÉÚ³ ±ÉLÉÉiÉ-»ÉÉʾl«É +ÅOÉàY ´Éà¥É»ÉÉ>÷ www.bseindia.com ~Éù A~ɱɥyÉ Uà. +É NÉÖWùÉlÉÒ »ÉÉ>÷ +àH ´ÉyÉÉùÉ{ÉÒ »ÉÖÊ´ÉyÉÉ{ÉÉ §ÉÉNÉ°~É Uà, WàoÉÒ lÉà{ÉÉà A~É«ÉÉàNÉ Hù{ÉÉùà A~ÉùÉàGlÉ LÉÖ±ÉÉ»ÉÉ{Éà y«ÉÉ{É©ÉÉÅ ùÉLÉÒ lÉà©ÉW qùàH XàLÉ©ÉÉà +{Éà W´ÉÉ¥ÉqÉùÒ+Éà »´ÉÒHÉùÒ{Éà SÉɱɴÉÉ{ÉÖÅ ù¾à¶Éà.