+¾à´ÉÉ±É |
|
રોકાણકારોને જણાવવામાં આવે છે કે 23 માર્ચ, 2023થી નીચે જણાવેલી 11 કંપનીઓના પ્રાઈસ બેન્ડમાં ફેરફાર કરવામાં આવશે.
- અમણ્યા વેન્ચર્સ લિ. અને એસ.વી.જે. એન્ટપ્રાઈઝીસ લિ.ને 20 ટકાનું પ્રાઈસ બેન્ડ લાગુ પડશે.
- પેટ્રોન એક્ઝીમ લિ., સિનેવિસ્ટા લિ., નોર્થ ઈસ્ટર્ન કેરિંગ કોર્પોરેશન લિ. અને ગ્રેટેક્સ કોર્પોરેટ સર્વિસીસ લિ.ને 10 ટકાનું પ્રાઈસ બેન્ડ લાગુ પડશે.
- તાતિયા ગ્લોબલ વેન્ચર લિ., જીસીએમ સિક્યુરિટીઝ લિ., એશિયન ઓઈલફીલ્ડ સર્વિસીસ લિ., નિક્સ ટેક્નોલોજી લિ. અને એચબી ઈસ્ટેટ ડેવલપર્સ લિ.ને પાંચ ટકાનું પ્રાઈસ બેન્ડ લાગુ પડશે.
સંદર્ભ નોટિસ ક્રમાંક - 20230322-32 |