+¾à´ÉÉ±É |
|
રોકાણકારોને જણાવવામાં આવે છે કે 19 સપ્ટેમ્બર, 2023થી નીચે જણાવેલી 5 કંપનીઓના સર્કીટ ફિલ્ટરમાં ફેરફાર કરવામાં આવશે.
- સ્ટાન્ડર્ડ બેટરીઝ લિ., સુલભ એન્જિનિયર્સ એન્ડ સર્વિસીસ લિ. અને અનુપમ ફિનસર્વ લિ.ને 10 ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે.
- નેપબુક્સ લિ. અને જીએમઆર પાવર એન્ડ અર્બન ઈન્ફ્રા લિ.ને 5 ટકાનું સર્કીટ ફિલ્ટર લાગુ પડશે.
સંદર્ભ નોટિસ ક્રમાંક - 20230918-50 |