+¾à´ÉÉ±É |
|
બેજલ પ્રોજેક્ટ્સ લિ.ને 31 ડિસેમ્બર, 2023ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.446.38 લાખનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાન ગાળાના અંતે રૂ.139.77 લાખની ચોખ્ખી ખોટ થઈ હતી. કંપનીની કામકાજની કુલ આવક રૂ.27,605.16 લાખ થઈ છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.18,202.55 લાખ થઈ હતી.
|