+¾à´ÉÉ±É |
|
એક્ચેન્જના ટ્રેડિંગ સભ્યોને જણાવવામાં આવે છે કે 5 સપ્ટેમ્બર, 2024થી ટ્રાવેલ્સ એન્ડ રેન્ટલ્સ લિ. (સ્ક્રિપ કોડ :544242)ના ઈક્વિટી શેર્સ ટ્રેડિંગ માટે `એમટી' ગ્રુપમાં લિસ્ટ કરવામાં આવ્યા છે.
વધુ માહિતી માટે જુઓ,
તારીખ : 4 સપ્ટેમ્બર, 2024ની નોટિસ ક્રમાંક: 20240904-53 |