22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
¥ÉÒ+àà»É< ʴɺÉàùÉàHÉiÉHÉùÉà{ÉÉà ©ÉÅSÉ ¥ÉXù{ÉÒ NÉÊlÉÊ´ÉÊyÉ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ ©É¾n´É{ÉÒ X¾àùÉlÉÉà Ê´ÉÊ´ÉyÉ »Éàà´ÉÉ+Éà
»É©ÉÉSÉÉù »ÉÉù
lÉÉùÒLÉ: 01/06/2021 4:26:40 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É બીએસઈએ એસએમઈ અને સ્ટાર્ટઅપના લિસ્ટિંગને ઉત્તેજન આપવા ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પ્યુટર સોફ્ટવેર એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ સાથે એમઓયુ કર્યો

+¾à´ÉɱÉ
મુંબઈ તા. 1 જૂન, 2021 ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન્સ ટેકનોલોજી (આઈસીટી)ના નિકાસ ક્ષેત્રને ઉત્તેજન આપવા અને સરકાર તેમ જ ઉદ્યોગ વચ્ચે નીતિ અને ઉત્પાદન આદિના સેતુ તરીકે કામ કરવા બીએસઈએ ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પ્યુટર સોફ્ટવેર એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (ઈએસસી) સાથે એક સમજૂતી કરાર (એમઓયુ) કર્યો છે, જે હેઠળ દેશના આઈટીસી એસએમઈઝ અને સ્ટાર્ટઅપ્સમાં લિસ્ટિંગના લાભ અંગેની જાગૃતિ લાવવામાં આવશે. આશરે 2300 નિકાસકારો આઈસીટીના મેમ્બર છે, જેમાં કંઝ્યુમર ઈલેક્ટ્રોનિક્સ, કંપોનન્ટ્સ, ઈન્સ્ટ્રુમેન્ટેશન, ટેલિકોમ્યુનિકેશન્સ, કમ્પ્યુટર હાર્ડવેર અને પેરિફેરલ્સ, કમ્પ્યુટર સોફ્ટવેર અને આઈટી-ઈનેબલ્ડ સર્વિસીસના ઉત્પાદકોનો સમાવેશ થાય છે. આ એમઓયુ મારફત ઈએસસી તેના દેશવ્યાપી નેટવર્કમાંના ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી નિકાસકારોના એસએમઈઝ અને સ્ટાર્ટઅપ્સનું બીએસઈ એસએમઈ અને સ્ટાર્ટઅપ એક્સચેન્જ પર લિસ્ટિંગ માટે આકલન કરશે. ઈએસસી તેના ઈન્વેસ્ટર નેટવર્કને બીએસઈ એસએમઈ એક્સચેન્જમાં લિસ્ટેડ એસએમઈમાં રોકાણ કરવા માટે સહાય કરશે. એ ઉપરાંત બીએસઈ અને ઈએસસી સંયુક્તપણે એસએમઈઝ અને સ્ટાર્ટઅપના લિસ્ટિંગ વિશેની જાગૃતિ માટે રોડ શો અને વર્કશોપ્સ યોજશે. આ એમઓયુ વિશે બીએસઈ એસએમઈ એન્ડ સ્ટાર્ટઅપના હેડ અજય ઠાકુરે કહ્યું કે આ એમઓયુથી અમને ઈએસઈના દેશ વ્યાપી ઈલેક્ટ્રોનિક્સ અને આઈટી નિકાસકારોનું નેટવર્ક ઉપલબ્ધ થશે, જેને પરિણામે લિસ્ટિંગ અંગેની જાગૃતિ ફેલાતાં વધુને વધુ એસએમઈઝ અને સ્ટાર્ટઅપ્સ તેમના વેપારની વૃદ્ધિ માટે એક્સચેન્જ મારફત ઈક્વિટી મૂડી પ્રાપ્ત કરવા માટે આગળ આવશે. ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્પ્યુટર સોફ્ટવેર એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ચેરમેન સંદીપ નરૂલાએ કહ્યું કે એસએમઈઝ, ખાસ કરીને આઈટી એસએમઈઝને વિસ્તરણ અને વૈવિધ્યીકરણની અત્યારે વધુ તકો ઉપલબ્ધ છે. દેશનો આઈટી ઉદ્યોગ પ્રારંભિક મુશ્કેલીઓ છતાં વર્તમાન કટોકટીમાં અડીખમ રહ્યો છે અને તેની આ સ્થિતિ ગ્લોબલ ક્લાયન્ટ્સ સાથેની ભાગીદારી મજબૂત કરવામાં મોટો ભાગ ભજવશે. દેશના અર્થતંત્રમાં મહત્ત્વની ભૂમિકા અદા કરવા છતાં એસએમઈ ક્ષેત્રને અપર્યાપ્ત ધિરાણ, મર્યાદિત મૂડી અને જાણકારીના અભાવ સહિતની ઘણી મુશ્કેલીઓનો સામનો કરવા પડે છે. બીએસઈ અને ઈએસસી આઈસીટી એસએમઈઝની મુખ્ય સમસ્યાઓના નિરાકરણ માટે આવશ્યક સંસ્થાકીય કડી બની રહેશે.


»~ɺ÷lÉÉ :- NÉÖWùÉlÉÒ §ÉɺÉÉ©ÉÉÅ Hù´ÉÉ©ÉÉÅ +É´Éà±ÉÉà +É +{ÉÖ´ÉÉq ©ÉÉmÉ NÉÖWùÉlÉÒ »É©ÉÉW{Éà +{ÉÖHÚ³lÉÉ ~ÉÖùÒ ~ÉÉe´ÉÉ{ÉÉ Atà¶ÉoÉÒ W Hù´ÉÉ©ÉÉÅ +É´«ÉÉà Uà. +©Éà ©ÉÚ³ +ÅOÉàY ©ÉÉʾlÉÒ{ÉÉ +ÉyÉÉùà «ÉÉàN«É +{ÉÖ´ÉÉq Hù´ÉÉ ©ÉÉ÷à »ÉŧÉÊ´ÉlÉ ¸Éàºc ¡É«ÉÉ»ÉÉà H«ÉÉÇ Uà, lÉà©É UlÉÉÅ HqÉSÉ +É +{ÉÖ´ÉÉq©ÉÉÅ G«ÉÉÅH lɣɴÉlÉ ù¾Ò ¶ÉHà Uà. +É ©ÉÉʾlÉÒ{ÉÖÅ ©ÉÚ³ ±ÉLÉÉiÉ-»ÉÉʾl«É +ÅOÉàY ´Éà¥É»ÉÉ>÷ www.bseindia.com ~Éù A~ɱɥyÉ Uà. +É NÉÖWùÉlÉÒ »ÉÉ>÷ +àH ´ÉyÉÉùÉ{ÉÒ »ÉÖÊ´ÉyÉÉ{ÉÉ §ÉÉNÉ°~É Uà, WàoÉÒ lÉà{ÉÉà A~É«ÉÉàNÉ Hù{ÉÉùà A~ÉùÉàGlÉ LÉÖ±ÉÉ»ÉÉ{Éà y«ÉÉ{É©ÉÉÅ ùÉLÉÒ lÉà©ÉW qùàH XàLÉ©ÉÉà +{Éà W´ÉÉ¥ÉqÉùÒ+Éà »´ÉÒHÉùÒ{Éà SÉɱɴÉÉ{ÉÖÅ ù¾à¶Éà.