+¾à´ÉÉ±É |
|
રવીન્દ્ર ટ્રેડિંગ એન્ડ એજેન્સીસ લિ.ની 18 સપ્ટેમ્બર, 2023ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં 1,68,00,000 વોરન્ટ્સને રૂ.51ની કિંમતના ઈક્વિટી શેર્સમાં રૂપાંતરિત કરવાના વિકલ્પનો ઉપયોગ કરતા વોરન્ટ્સધારકો પાસે પ્રાપ્ત અરજી સ્વીકારવામાં આવી હતી અને પરિણામે શેરદીઠ રૂ.40ના ભાવે રૂ.10ની કિંમતના 1,68,00,000 ઈક્વિટી શેર્સની ફાળવણી કરવામાં આવી હતી.
|