+¾à´ÉÉ±É |
|
ઈનોવેટસ એન્ટરટેઈનમેન્ટ નેટવર્ક્સ લિ.ની 5 સપ્ટેમ્બર, 2024ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં પ્રેફરેન્શિયલ ધોરણે 2,02,48,176 ઈક્વિટી શેર્સની ફાળવણી માટે બીએસઈ લિ. પાસેથી પ્રાપ્ત સૈદ્ધાંતિ મંજૂરીને ઓન રેકોર્ડ લેવા અને પ્રેફરેન્શિયલ ધોરણે નોન-પ્રમોટરોને શેરદીઠ રૂ.45ના ભાવે રૂ.10ની કિંમતના 2,02,48,176 ઈક્વિટી શેર્સની ફાળવણી કરવાના પ્રસ્તાવો મંજૂર કરવામાં આવ્યા છે.
|