22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
બીએસઈ વિષેરોકાણકારોનો મંચ બજારની ગતિવિધિ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ કંપની વિશેષ મહત્ત્વની જાહેરાત
»É©ÉÉSÉÉù »ÉÉù
રેસ ઈકો ચેઈન લિ.
Ê»ÉG«ÉÖÊù÷Ò : 537785 lÉÉùÒLÉ: 05/09/2024 9:46:33 AM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É રેસ ઈકો ચેઈન - બોર્ડ મીટિંગનો અહેવાલ

+¾à´ÉɱÉ
રેસ ઈકો ચેઈન લિ.ની 4 સપ્ટેમ્બર, 2024ના રોજ મળેલી બોર્ડ મીટિંગમાં પેટ ફ્લેક્સ ઉત્પાદન માટે વોશિંગ પ્લાન્ટની સ્થાપના કરવા માટે ગણેશ ઈકોસ્ફિયર લિ. સાથેના સહયોગમાં જોઈન્ટ વેન્ચર કંપનીની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવ્યો છે.


¶Éàù §ÉÉ´É lÉÉ±É ´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
સ્પષ્ટતાઃ ગુજરાતી ભાષામાં કરવામાં આવેલો આ અનુવાદ માત્ર ગુજરાતી સમાજને અનુકૂળતા પૂરી પાડવાના ઉદ્દેશથી જ કરવામાં આવ્યો છે. અમે મૂળ અગ્રેજી માહિતીના આધારે યોગ્ય અનુવાદ કરવા માટે સંભવિત શ્રેષ્ઠ પ્રયાસો કર્યા છે, તેમ છતાં કદાચ આ અનુવાદમાં ક્યાંક તફાવત રહી શકે છે. આ માહિતીનું મૂળ લખાણ-સાહિત્ય અંગ્રેજી વેબસાઈટ www.bseindia.com પર ઉપલબ્ધ છે. આ ગુજરાતી સાઈટ એક વધારાની સુવિધાના ભાગરૂપ છે, જેથી તેનો ઉપયોગ કરનારે ઉપરોક્ત ખુલાસાને ધ્યાનમાં રાખીને તેમ જ દરેક જોખમો અને જવાબદારીઓ સ્વીકારીને ચાલવાનું રહેશે.