+¾à´ÉÉ±É |
|
મુંબઈ તા. 5 નવેમ્બર, 2024
બીએસઈને ઓક્ટોબર મહિનામાં 111 કંપનીઓ વિરુદ્ધ રોકાણકારોની 200 ફરિયાદો પ્રાપ્ત થઈ હતી. ઓક્ટોબર દરમિયાન રોકાણકારોની 120 કંપનીઓ વિરુદ્ધની 239 ફરિયાદોનો અંત લાવવામાં આવ્યો હતો. આ નિવારાયેલી ફરિયાદોમાં આગલા સમય ગાળાની બાકી ખેંચાયેલી ફરિયાદોનો પણ સમાવેશ થાય છે.
|