+¾à´ÉÉ±É |
|
ન્યાસા સિક્યુરિટીઝ લિ.એ જણાવ્યું છે કે કંપનીના ઈક્વિટી શેર્સ બીએસઈ લિ.ના એસએમઈ પ્લેટફોર્મ પરથી બીએસઈ લિ.ના મેઈન બોર્ડ ખસેડવા અંગેના ઠરાવ પર શેરધારકોની મંજૂરી મેળવવા પોસ્ટલ બેલોટ યોજવામાં આવ્યો છે.
ભરેલાં બેલોટ ફોર્મ પહોંચાડવાની અંતિમ તારીખ 3 માર્ચ, 2023 છે, જેનું પરિણામ 6 માર્ચ, 2023ના રોજ જાહેર કરવામાં આવશે.
|