+¾à´ÉÉ±É |
|
ડી બી કોર્પ લિ.એ જણાવ્યું છે કે કેર રેટિંગ્સ લિ. (કેર)એ કંપનીની રૂ.148.25 કરોડની લાંબા ગાલાની સુવિધા (ફંડ આધારિત મર્યાદા)ની `કેર એએપ્લસ (સ્ટેબલ)' રેટિંગ અને રૂ.126 રકોડની લાંબા ગાળાની / ટૂંકા ગાળાની સુવિધા (નોન-ફંડ આધારિત મર્યાદા)ની `કેર એએપ્લસ (સ્ટેબલ) / કેર એ1પ્લસ' રેટિંગ માટે પુનઃપુષ્ટી આપી છે.
|