+¾à´ÉÉ±É |
|
મુંબઈ: જાન્યુઆરી 01, 2025: ડિસેમ્બર મહિના દરમિયાન, બીએસઈને 128 કંપનીઓ વિરુદ્ધ 199 ફરિયાદો મળી હતી. આ જ સમયગાળામાં 125 કંપનીઓ સામેની 183 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું હતું. આ ઉકેલાયેલી ફરિયાદોમાં પાછલા સમયગાળાથી આગળ ખેંચવામાં આવેલી ફરિયાદોનો સમાવેશ થાય છે.
વધુ માહિતી માટે અંગ્રેજી લિન્ક પર ક્લિક કરો.
|