+¾à´ÉÉ±É |
|
હાઈ ટેક વિન્ડિંગ સિસ્ટમ્સ લિ.ની બોર્ડ મીટિંગ 29 નવેમ્બર, 2024 ના રોજ મળી હતી જેમાં અન્ય મુદ્દાઓ સાથે કંપનીની અધિકૃત શેર મૂડીમાં વધારો કરવાના અને પરિણામે કંપનીના મેમોરેન્ડમ ઓફ એસોસિએશનમાં ફેરફાર કરવાના તેમ જ કંપનીના નામમાં ફેરફાર કરવાના અને 26 ડિસેમ્બર, 2024 ના રોજ કંપનીની ઈજીએમ યોજવાના નિર્ણય લેવામાં આવ્યા હતા.
|