+¾à´ÉÉ±É |
|
ગુજરાત સ્ટેટ ફર્ટિલાઈઝર્સ એન્ડ કેમિકલ્સ લિ.એ જણાવ્યું છે કે કેર રેટિંગ્સ લિ.એ કંપનીની રૂ.300 કરોડની લાંબા ગાળાની સુવિધા માટે `કેર એએપ્લસ (સ્ટેબલ)' રેટિંગ, રૂ.400 કરોડના ટૂંકા ગાળાની બેન્ક સુવિધા માટે `કેર એ1પ્લસ' રેટિંગ અને રૂ.1,000 કરોડના કોમર્શિયલ પેપર માટે `કેર એ1પ્લસ' રેટિંગ આપી છે.
|