+¾à´ÉÉ±É |
|
રેટગેઈન ટ્રાવેલ ટેક્નોલોજીસ લિ.એ જણાવ્યું છે કે ટીએએજી અંગોલા એરલાઈન્સ ઈ.પી. (આફ્રિકાની પ્રીમિયર એરલાઈન)એ રિયલ-ટાઈમ સ્પર્ધાત્મક આંતદૃષ્ટિ મેળવવા માટે એરગેઈન (રેટગેઈન દ્વારા એક એરલાઈન રેવેન્યુ મેનેજમેન્ટ પ્રોડક્ટ)ની પસંદ કરી છે. આ ભાગીદારી ટીએએજી એરલાઈન્સને સ્થાનિક અને આંરરાષ્ટ્રીય બજાર માટે માહિતગાર ભાવ નિર્ણયો લેવા સક્ષમ બનાવે છે.
|