+¾à´ÉÉ±É |
|
ગ્રોવી ઈન્ડિયા લિ.ની 29 નવેમ્બર, 2024ના રોજ યોજાયેલી વિશેષ સામાન્ય સભા (ઈજીએમ)માં સ્ટેચ્યુટરી ઓડિટરની નિમણૂક કરવા, કંપનીની ધિરાણ લેવાની મર્યાદને વધારીને રૂ.200 કરોડ કરવા, રિલેટેડ પાર્ટી ટ્રાન્ઝેક્શન મંજર કરવા અને રોકાણ કરવા, લોન આપવા, ગેરેન્ટી અને સિક્યુરિટીઝ પૂરી પાડવાના ઠરાવો પસાર કરવામાં આવ્યા છે.
|