+¾à´ÉÉ±É |
|
કેસીપી સુગર એન્ડ ઈન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન લિ.ને 30 જૂન, 2024 ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળામાં રૂ.54.11 કરોડનો ચોખ્ખો નફો થયો છે, જે ગત વર્ષના સમાનગાળાના અંતે રૂ.30.67 કરોડનો થયો હતો. કંપનીની કુલ આવક રૂ.123.23 કરોડથી વધીને રૂ.136.31 કરોડ થઈ છે.
|