+¾à´ÉÉ±É |
|
મોરારજી ટેક્સટાઈલ્સ લિ.એ જણાવ્યું છે કે તાત્કાલિક અસરથી કંપનીની રજિસ્ટર્ડ ઓફિસ તેના વર્તમાન સ્થળેથી "ધ ન્યૂ મહાલક્ષ્મી સિલ્ક મિલ્સ પ્રા. લિ., મથુરાદાસ મિલ્સ કમ્પાઉન્ડ, એન. એમ. જોશી માર્ગ, લોઅર પરેલ, મુંબઈ - 400013 મહારાષ્ટ્ર" ખાતે ખસેડવામા આવશે.
|