+¾à´ÉÉ±É |
|
મુંબઈ 30 ઓગસ્ટ, 2023;
બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 30 ઓગસ્ટ, 2023ના રોજ 452મી કંપની બોન્દાદા એન્જિનિયરીંગ લિ.લિસ્ટ થઈ હતી. બોન્દાદા એન્જિનિયરિંગ લિ.નો પબ્લિક ઈશ્યુ 22 ઓગસ્ટ, 2023ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.
બોન્દાદા એન્જિનિયરિંગ લિ.એ હૈદરાબાદ સ્થિત રજિસ્ટર્ડ કંપની છે. કંપની ટેલિકોમ અને સૌર ઉર્જા ઉદ્યોગમાં કાર્યરત કંપનીઓને એન્જિનિયરિંગ, પ્રોક્યુરમેન્ટ એન્ડ ક્ન્સટ્રક્શન (ઈપીસી) સેવાઓ અને કામગીરી અને મેનટેનન્સ (ઓએન્ડએમ) સેવાઓ પ્રદાન કરે છે.
|