કેલેન્ડર વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર, 2024 દરમિયાન બીએસઈના ઈક્વિટી સેગમેન્ટ માટે રજાઓની યાદી
<
  ùX+Éà lÉÉùÒLÉ Êq´É»É
1 ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી, 2024 શુક્રવાર
2 મહાશિવરાત્રી 8 માર્ચ, 2024 શુક્રવાર
3 હોળી 25 માર્ચ, 2024 સોમવાર
4 ગુડ ફ્રાઈડે 29 માર્ચ, 2024 શુક્રવાર
5 રમઝાન ઈદ 11 એપ્રિલ, 2024 ગુરુવાર
6 રામ નવમી 17 એપ્રિલ, 2024 બુધવાર
7 મહારાષ્ટ્ર દિવસ 1 મે, 2024 બુધવાર
8 બકરી ઈદ 17 જૂન, 2024 સોમવાર
9 મોહરમ 17 જુલાઈ, 2024 બુધવાર
10 સ્વતંત્ર દિવસ 15 ઓગસ્ટ, 2024 ગુરુવાર
11 મહાત્મા ગાંધી જયંતી 2 ઓક્ટોબર, 2024 બુધવાર
12 દિવાળી (લક્ષ્મી પૂજન) 01 નવેમ્બર, 2024 શુક્રવાર
13 ગુરુનાનક જયંતી 15 નવેમ્બર, 2024 શુક્રવાર
14 ક્રિસમસ 25 ડિસેમ્બર, 2023 બુધવાર

- મુહૂર્ત ટ્રેડિંગ (દિવાળી-લક્ષ્મી પૂજન) 1 નવેમ્બર, 2024ના રોજ થશે. મુહૂર્ત ટ્રેડિંગનો સમય બાદમાં જાહેર કરવામાં આવશે.

- એક્સચેન્જ ઉપર જણાવેલા રજાના દિવસોમાં કોઈ પણ ફેરફાર કરી શકે છે, જેની જાણ અલગ સર્ક્યુલર દ્વારા કરવામાં આવશે.