29 ©Éà, 2022સેબીએ સ્ટોક એક્સચેન્જો, ક્લિયરીંગ કોર્પોરેશન અને ડિપોજિટરીઝ દ્વારા ટ્રેડિંગ અથવા ક્લિયરીંગ સભ્યો દ્વારા સંભાવિત ભૂલને ટાળવા માટે પ્રમાણભૂત ઓપરેટિંગ પ્રક્રિયામાં ફેરફાર કર્યો હતો.
28 ©Éà, 2022સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ એક્સિસ મ્યુચ્યુઅલ ફંડના સંબંધમાં થઈ રહેલી તપાસના સંદર્ભમાં 16 શંકાસ્પદ હસ્તીઓ સાથે સંકળાયેલ જગ્યાઓ પર સર્ચ હાથ ધર્યું છે. આ પ્રક્રિયા મહારાષ્ટ્ર, ગુજરાત સહિત 30 સ્થળો પર કરવામાં આવી.
આલ્ફાબેટ ઈન્કનું ગૂગલ તેની શોપિંગ સેવાઓને દેશના ઓપન ઈ-કોમર્સ નેટવર્ક ઓએનડીસી સાથે એકીકૃત કરવા માટે ભારત સરકાર સાથે વાતચીત કરી રહ્યું છે. ગયા મહિનાના અંતમાં ભારતે ઝડપથી વિકસતા ઈ-કોમર્સ માર્કેટમાં યુએસ કંપનીઓ, જેમ કે એમેઝોન.કોમ અને વોલમાર્ટનું પ્રભુત્વ ખતમ કરવાની કોશિશમાં ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી) લૉન્ચ કર્યું હતું.
26 ©Éà, 2022નાણાંકીય વર્ષ-22ની ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન બેન્ક ઓફ ઈન્ડિયાનો ચોખ્ખો નફો ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળાની તુલનામાં 142.3 ટકા વધીને રૂ.606 કરોડ રહ્યો છે. ગયા વર્ષના સમાન ત્રિમાસિક ગાળામાં રૂ.250 કરોડનો ચોખ્ખો નફો થયો હતો.
24 ©Éà, 2022સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ સોમવારે એક્સચેન્જ-ટ્રેડેડ ફંડ્સ (ઈટીએફ)ને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી પેસિવ ફંડ્સ (નિષ્ક્રિય ફંડ્સ)ની ગાઈડલાઈન્સમાં ફેરફાર કરવાની જાહેરાત કરી હતી.
21 ©Éà, 202213 મેના રોજ પૂરા થયેલા સપ્તાહમાં ભારતનું ફોરેક્સ રિઝર્વ $2.67 બિલિયન ઘટીને $593.28 બિલિયન થયું છે.
21 ©Éà, 2022સુપ્રિમ કોર્ટે શુક્રવારે બેલ્લારી, ચિત્રદુર્ગ અને તુમકુરુ જિલ્લા સ્થિત ખાણોમાંથી આયરન ઓરની નિકાસ પર લાદવામાં આવેલા પ્રતિબંધને હટાવી લીધો અને આયરન ઓરના સીધા વેચાણ માટે મંજૂરી આપી હતી.
21 ©Éà, 2022રશિયા-યુક્રેન યુદ્ધ શરૂ થયા પછી પણ ભારતે માર્ચ મહિનામાં 17.7 કરોડ઼ ડૉલર અને એપ્રિલ મહિનામાં 47.3 કરોડ઼ ડૉલરના ઘઊં નિર્યાત કર્યા હતા.
19 ©Éà, 2022કોલસાના કેન્દ્રિય મંત્રાલયે વીજળીની માંગને પહોંચી વળવા માટે રાજ્ય સરકારો અને વીજળી ઉત્પાદક કંપનીઓ (જેનકોસ)ને ચોમાસાની સિઝન શરુ થાય તે પહલાં કોલસાની આયાત કરવા જણાવ્યું હતું. મંત્રાલયે જેનકોસ ને ચેતવણી આપી છે કે જો તેઓ આ મહિનાનાં અંત સુધીમાં ઈંધણની માંગમાં 10 ટકા મિશ્રણ માટે કોલસાની આયાત નહીં કરશે તો મિશ્રણ બેંચમાર્કને વધારીને 15 ટકા કરી દેવામાં આવશે.
17 ©Éà, 2022મે મહિનામાં પેટ્રોલ અને ડીઝલનો વપરાશ વધ્યો હતો. મે મહિનાના પહેલા છ મહિનામાં પેટ્રોલનું વેચાણ 14 ટકા વધ્યું હતુ, જ્યારે ડીઝલની માંગમાં 1.8 ટકાનો ઘટાડો થયો હતો. રાંધણ ગેસ એલપીજના વેચાણમાં મે મહિનામાં 2.8 ટકાનો વધારો થયો હતો. ગયા મહિને ઊંચા ભાવને કારણે વપરાશમાં ઘટાડો જોવા મળ્યો હતો.
17 ©Éà, 2022ભારતના બેન્ચમાર્ક ઈન્ડેક્સ મંગળવારે 1,344 પોઈન્ટ્સ (2.54 ટકા) વધીને 54,318 પર બંધ રહ્યો હતો અને નિફ્ટી 417 પોઈન્ટ્સ (2.63 ટકા) વધીને 16,259 પર પહોંચ્યો હતો. 15 ફેબ્રુઆરી પછી બંને ઈન્ડેક્સનો આ સૌથી મોટો એક દિવસનો વધારો હતો.
14 ©Éà, 2022બોલીવુડ અભિનેતા શાહરૂખ ખાન, અભિનેત્રી જૂહી ચાવલા અને તેમના પતિ જય મહેતાની સહ-માલિકી વાળી નાઈટ રાઈડર્સ ગ્રુપે યુએઈ ટી20લીગમાં ફ્રેન્ચાઈઝીનું સંચાલન કરવાના અધિકાર મેળવ્યા છે. આ પાંચમીં ભારતીય ફર્મ છે, જેણે આ અધિકાર મેળવ્યો છે.
9 ©Éà, 2022કોટક ઈન્સ્ટિટ્યુશનલ ઈક્વિટીઝની એક રિપોર્ટ અનુસાર માર્કેટની અસ્થિરતા દરમિયાન નાણાકીય વર્ષ 2021-22ના ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન પ્રમોટરોએ 1.71 ટકા શેર્સ ગિરવે રાખ્યા હતા, જ્યારે કે ત્રીજા ત્રિમાસિક ગાળા દરમિયાન 1.6 ટકા શેર્સ ગિરવી રાખવામાં આવ્યા હતા.
5 ©Éà, 2022આરબીઆઈએ રેપો રેટમાં 40 બીપીએસનો તેમ જ સીઆરઆરમાં 50 બીપીએસનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. ઓગસ્ટ 2018 પછી 45 મહિના બાદ રેપો રેટમાં વધારો થયો છે.
4 ©Éà, 2022એપ્રિલ મહિનામાં ભારતની નિકાસ વર્ષ-દર-વર્ષના આધારે 24.2 ટકા વધીને 38 અરબ ડોલરના ત્રીજા ઊંચા સ્તર પર પહોંચ્યો હતો.
3 ©Éà, 2022બેન્ક ઓફ બરોડાએ નવી કાર ખરીદવા માટે કાર લોન પર વ્યાજ દરને 25 બેસિસ પોઈન્ટ ઘટાડીને 7 ટકા કર્યો છે.
એપ્રિલ-22માં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરેન્ટી અધિનિયમ (મનરેગા) હેઠળ કામ મેળવવા માંગતા પરિવારોની સંખ્યા એપ્રિલ-21ની તુલનામાં 11.15 ટકા ઓછી હતી.