+¾à´ÉÉ±É |
|
અલ્ટ્રાટેક સિમેન્ટ લિ.ની 25 એપ્રિલ, 2018ના રોજ યોજાનારી બોર્ડ મીટિંગમાં 31 માર્ચ, 2018ના અંતે પૂરા થયેલા ત્રિમાસિક ગાળા અને વર્ષના ઓડિટેડ નાણાકીય પરિણામની સમીક્ષા કરવા અને ડિવિડંડની ભલામણ કરવામાં આવશે. તેમ જ પ્રાઈવેટ પ્લેસમેન્ટ દ્વારા રિડીમેબલ નોન-કન્વર્ટિબલ ડિબેન્ચર્સ (એનસીડી) ઈશ્યુ કરવા અંગે વિચારણા કરવામાં આવશે.
|