22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
¥ÉÒ+àà»É< ʴɺÉàùÉàHÉiÉHÉùÉà{ÉÉà ©ÉÅSÉ ¥ÉXù{ÉÒ NÉÊlÉÊ´ÉÊyÉ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ ©É¾n´É{ÉÒ X¾àùÉlÉÉà Ê´ÉÊ´ÉyÉ »Éàà´ÉÉ+Éà
»É©ÉÉSÉÉù »ÉÉù
lÉÉùÒLÉ: 21/07/2017 6:45:48 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É બીએસઈને બિઝનેસ વર્લ્ડ ડિજિટલ લીડરશિપ અને સીઆઈઓ એવોર્ડ પ્રાપ્ત થયો

+¾à´ÉɱÉ
મુંબઈ તા.21 જુલાઈ, 2017

એશિયાના પ્રથમ અને હવે વિશ્વના સૌથી ઝડપી સ્ટોક એક્સચેન્જ બીએસઈને “ બેસ્ટ એનાલિટિક્સ ઈમ્પ્લિમેન્ટેશન” કેટેગરીમાં પ્રતિષ્ઠિત “બિઝનેસ વર્લ્ડ ડિજિટલ લીડરશિપ અને સીઆઈઓ ઓફ ધ યર” એવોર્ડ પ્રાપ્ત થયો છે. બીએસઈએ ટ્વિટર અને ફેસબુક વગેરે સોશિયલ મીડિયા પર લિસ્ટેડ કંપનીઓ સંબંધિત સમાચારોને ટ્રેક કરવા આર્ટિફિસિયલ ઈન્ટેલિજન્સ મિકેનીઝમ પર આધાર રાખતું સિસ્ટેમિક સોલ્યુશન દાખલ કર્યું હતું તે બદલ આ એવોર્ડ પ્રાપ્ત થયો છે. બીએસઈએ તેના ભાગીદાર ડેટામેટિકા સોલ્યુશન્સ પ્રા. લિ. સાથે મળીને સોશિયલ મીડિયાના ડેટાને ઉકેલતું એનાલિટિક્સ દાખલ કર્યું હતું.

સોશિયલ મીડિયા સહિતના ડિજિટલ મીડિયા પર ફરતી અફવાઓને પગલે સંભવિત માર્કેટ મેનિપ્યુલેશન અને માહિતીની અસમાનતાના જોખમને ઘટાડવાના મુખ્ય હેતુથી આ મિકેનીઝમ દાખલ કરવામાં આવ્યું છે. બીએસઈ રોકાણકારોના લાભાર્થે તેની વેબસાઈટ પર લિસ્ટેડ કંપનીઓ સંબંધિત ચોક્કસ માહિતી પૂરી પાડે છે.

બીએસઈએ કેપિટલ માર્કેટમાં સંદેશવ્યવહારની નવી ચેનલો પર નજર રાખવા સિસ્ટેમિક સોલ્યુશન આધારિત ડેટા એનાલિટિક્સ અપનાવ્યું છે. આ સેલ્યુશન બિગ ડેટા પ્લેટફોર્મ પર એડવાન્સ લેવલ મશીન લર્નિંગ અલ્ગોરિધમનો વપરાશ કરે છે.

સોશિયલ મીડિયા સોલ્યુશન દ્વારા સર્જાયેલા એલર્ટ પર અને પ્રિન્ટ મીડિયામાંની ખબરો પર બીએસઈ નજર રાખશે અને તેના પર ફરતી માહિતીના ફરકની સ્પષ્ટતા લિસ્ટેડ કંપની પાસે માગવામાં આવશે અને તે સ્પષ્ટતા પણ વેબસાઈટ પર પ્રસારિત કરી રોકાણકારોને માહિતગાર રખાય છે.

તાજેતરમાં ન્યૂઝ મીડિયામાં ધરમૂળથી ફેરફારો થયા છે અને ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયા ન્યૂઝ રિપોર્ટિંગ કે માહિતીના પ્રસારમાં મોખરે છે અને વધુને વધુ લોકો ફાઈનાન્સિયલ પ્લાનિંગ સહિતના હેતુ માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી રહ્યા છે. એ જોતાં સોશિયલ મીડિયા પર મહત્ત્વના સમાચારો કે અફવાઓ રોકાણકારોના સેન્ટિમેન્ટને અસર કરી શકે છે અને તેની અસર સિક્યુરિટીઝના ભાવ અને વોલ્યમ પર થઈ શકે છે.


´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
»~ɺ÷lÉÉ :- NÉÖWùÉlÉÒ §ÉɺÉÉ©ÉÉÅ Hù´ÉÉ©ÉÉÅ +É´Éà±ÉÉà +É +{ÉÖ´ÉÉq ©ÉÉmÉ NÉÖWùÉlÉÒ »É©ÉÉW{Éà +{ÉÖHÚ³lÉÉ ~ÉÖùÒ ~ÉÉe´ÉÉ{ÉÉ Atà¶ÉoÉÒ W Hù´ÉÉ©ÉÉÅ +É´«ÉÉà Uà. +©Éà ©ÉÚ³ +ÅOÉàY ©ÉÉʾlÉÒ{ÉÉ +ÉyÉÉùà «ÉÉàN«É +{ÉÖ´ÉÉq Hù´ÉÉ ©ÉÉ÷à »ÉŧÉÊ´ÉlÉ ¸Éàºc ¡É«ÉÉ»ÉÉà H«ÉÉÇ Uà, lÉà©É UlÉÉÅ HqÉSÉ +É +{ÉÖ´ÉÉq©ÉÉÅ G«ÉÉÅH lɣɴÉlÉ ù¾Ò ¶ÉHà Uà. +É ©ÉÉʾlÉÒ{ÉÖÅ ©ÉÚ³ ±ÉLÉÉiÉ-»ÉÉʾl«É +ÅOÉàY ´Éà¥É»ÉÉ>÷ www.bseindia.com ~Éù A~ɱɥyÉ Uà. +É NÉÖWùÉlÉÒ »ÉÉ>÷ +àH ´ÉyÉÉùÉ{ÉÒ »ÉÖÊ´ÉyÉÉ{ÉÉ §ÉÉNÉ°~É Uà, WàoÉÒ lÉà{ÉÉà A~É«ÉÉàNÉ Hù{ÉÉùà A~ÉùÉàGlÉ LÉÖ±ÉÉ»ÉÉ{Éà y«ÉÉ{É©ÉÉÅ ùÉLÉÒ lÉà©ÉW qùàH XàLÉ©ÉÉà +{Éà W´ÉÉ¥ÉqÉùÒ+Éà »´ÉÒHÉùÒ{Éà SÉɱɴÉÉ{ÉÖÅ ù¾à¶Éà.