22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
¥ÉÒ+àà»É< ʴɺÉàùÉàHÉiÉHÉùÉà{ÉÉà ©ÉÅSÉ ¥ÉXù{ÉÒ NÉÊlÉÊ´ÉÊyÉ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ ©É¾n´É{ÉÒ X¾àùÉlÉÉà Ê´ÉÊ´ÉyÉ »Éàà´ÉÉ+Éà
»É©ÉÉSÉÉù »ÉÉù
lÉÉùÒLÉ: 21/08/2017 5:29:08 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É ટ્રેડ ટુ ટ્રેડ ગ્રુપની કંપનીઓની યાદીમાંથી 140 કંપનીઓ બહાર

+¾à´ÉɱÉ
બજારની સલામતી માટે એક્સચેન્જ વિવિધ સ્ક્રિપ્સને સમયાંતરે ટ્રેડ ટુ ટ્રેડ સેગમેન્ટમાં ખસેડે છે, એ મુજબ એક્સચેન્જે નીચે જણાવેલાં સર્વેલન્સ પગલાં લીધાં છે.

1. એનેક્ષ્ચર-1માં જણાવાયેલી 28 સ્ક્રિપ્સને 23 ઓગસ્ટ, 2017થી ટી / એક્સટી ગ્રુપમાં ખસેડવામાં આવશે અને 188 કંપનીઓને ટી / એક્સટી ગ્રુપમાં જાળવી રાખવામાં આવશે.
ટ્રેડિંગ મેમ્બર્સને આ સ્ક્રિપ્સમાં કામકાજ કરતાં સાવધાની રાખવાની વિનંતી, કારણ કે તેમાં પોઝિશન્સનું નેટિંગ (એક સામે બીજી પોઝિશનને સરભર) કરવા દેવામાં નહિ આવે.

2. એનેક્ષ્ચર-2માં જણાવાયેલી 70 સ્ક્રિપ્સ ટી ગ્રુપમાં ખસેડવાને પાત્ર છે, પરંતુ તે લિસ્ટિંગ કરારની જોગવાઈઓના પાલન બાબતે તેને પી, ઝેડ અને ઝેડપી ગ્રુપમાં ચાલુ રાખવામાં આવશે.

3. એનેક્ષ્ચર-3માં જણાવાયેલી 140 સ્ક્રિપ્સ ટી ગ્રુપમાં છે, જેમને તેમના મૂળ ગ્રુપમાં ખસેડવામાં આવશે.

એનેક્ષ્ચર ડાઉનલોડ કરવા અંગ્રેજી લિન્ક પર ક્લિક કરો.


´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
»~ɺ÷lÉÉ :- NÉÖWùÉlÉÒ §ÉɺÉÉ©ÉÉÅ Hù´ÉÉ©ÉÉÅ +É´Éà±ÉÉà +É +{ÉÖ´ÉÉq ©ÉÉmÉ NÉÖWùÉlÉÒ »É©ÉÉW{Éà +{ÉÖHÚ³lÉÉ ~ÉÖùÒ ~ÉÉe´ÉÉ{ÉÉ Atà¶ÉoÉÒ W Hù´ÉÉ©ÉÉÅ +É´«ÉÉà Uà. +©Éà ©ÉÚ³ +ÅOÉàY ©ÉÉʾlÉÒ{ÉÉ +ÉyÉÉùà «ÉÉàN«É +{ÉÖ´ÉÉq Hù´ÉÉ ©ÉÉ÷à »ÉŧÉÊ´ÉlÉ ¸Éàºc ¡É«ÉÉ»ÉÉà H«ÉÉÇ Uà, lÉà©É UlÉÉÅ HqÉSÉ +É +{ÉÖ´ÉÉq©ÉÉÅ G«ÉÉÅH lɣɴÉlÉ ù¾Ò ¶ÉHà Uà. +É ©ÉÉʾlÉÒ{ÉÖÅ ©ÉÚ³ ±ÉLÉÉiÉ-»ÉÉʾl«É +ÅOÉàY ´Éà¥É»ÉÉ>÷ www.bseindia.com ~Éù A~ɱɥyÉ Uà. +É NÉÖWùÉlÉÒ »ÉÉ>÷ +àH ´ÉyÉÉùÉ{ÉÒ »ÉÖÊ´ÉyÉÉ{ÉÉ §ÉÉNÉ°~É Uà, WàoÉÒ lÉà{ÉÉà A~É«ÉÉàNÉ Hù{ÉÉùà A~ÉùÉàGlÉ LÉÖ±ÉÉ»ÉÉ{Éà y«ÉÉ{É©ÉÉÅ ùÉLÉÒ lÉà©ÉW qùàH XàLÉ©ÉÉà +{Éà W´ÉÉ¥ÉqÉùÒ+Éà »´ÉÒHÉùÒ{Éà SÉɱɴÉÉ{ÉÖÅ ù¾à¶Éà.