+¾à´ÉÉ±É |
|
અર્ફિન ઈન્ડિયા લિ.એ જણાવ્યું છે કે 22 ફેબ્રુઆરી, 2018ના રોજ નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ, અમદાવાદ બેન્ચ દ્વારા મંજૂર કરવામાં આવેલી મહેન્દ્ર એલ્યુમિનિયમ કંપની લિ.ની કંપની સાથેની એકીકરણ સ્કીમની સર્ટીફાઈડ કોપી કંપનીને 8 માર્ચ, 2018ના રોજ પ્રાપ્ત થઈ છે. આ સર્ટીફાઈડ કોપી રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ, ગુજરાતમાં દાખલ કર્યા બાદ આ એકીકરણ સ્કીમ અમલી બનશે.
|