22
©ÉÉùÖÅ ¾Éà©É~ÉàW ©ÉÉùÖÅ ¥ÉÒ+à»É> Ê¡É{÷ ¡ÉÊlɧÉÉ´É Ê©ÉmÉÉà{Éà WiÉÉ´ÉÉà Help
¥ÉÒ+àà»É< ʴɺÉàùÉàHÉiÉHÉùÉà{ÉÉà ©ÉÅSÉ ¥ÉXù{ÉÒ NÉÊlÉÊ´ÉÊyÉ HÅ~É{ÉÒ Ê´É¶ÉàºÉ ©É¾n´É{ÉÒ X¾àùÉlÉÉà Ê´ÉÊ´ÉyÉ »Éàà´ÉÉ+Éà
»É©ÉÉSÉÉù »ÉÉù
lÉÉùÒLÉ: 14/08/2017 6:44:23 PM

+¾à´ÉɱÉ{ÉÉà Ê´ÉºÉ«É ઈન્ડિયા આઈએનએક્સમાં 30 ઓગસ્ટથી ગોલ્ડ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સનું ટ્રેડિંગ શરૂ કરાશે

+¾à´ÉɱÉ
દેશના સૌપ્રથમ ઈન્ટરનેશનલ એક્સચેન્જ ઈન્ડિયા આઈએનએક્સને સોમવારે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ પાસેથી ગોલ્ડ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ્સનું ટ્રેડિંગ શરૂ કરવાની મંજૂરી પ્રાપ્ત થઈ હતી. આ એક્સન્જે દેશનું પ્રથમ ઈન્ટરનેશનલ એક્સચેન્જ અને આઈએફએસસી છે જે બુધવાર, 30 ઓગસ્ટ, 2017થી ટ્રેડિંગ શરૂ કરશે. ઈન્ડિયા આઈએનએક્સ બીએસઈ લિમિટેડની સંપૂર્ણ માલિકીની સબસિડિયરી છે.

દેશમાં સૌપ્રથમ આ મહિનામાં ગોલ્ડ ઓપ્શન કોન્ટ્રેક્ટ કરી તેના ટ્રેડિંગને શરૂ કરવાનો અમને આનંદ છે. આ લોન્ચને પરિણામે એકંદર માર્કેટ સામેલગીરી વધશે અને વર્તમાન ફ્યુચર્સને પણ પૂરક બની રહેશે. એના દ્વારા પાર્ટિસિપન્ટ્સ દૈનિક વધઘટની ચિંતા કર્યા વિના તેમના જોખને હેજ કરી શકશે. આ ઈન્સ્ટ્રુમેન્ટ તેના ખરીદદારને વર્તમાન કિંમતે ભાવિ તારીખે ખરીદવા કે વેચવાનો હક આપશે. બીએસઈના ઈન્ડિયા આઈએનએક્સ પરના અન્ય ગોલ્ડ કોન્ટ્રેક્ટ્સને ગણતરીમાં લેતાં દૈનિક સરેરાશ ટર્નઓવર 3.5 કરોડ યુએસ ડોલરનું થાય છે, એમ ઈન્ડિયા આઈએનએક્સના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વી. બાલાસુબ્રહ્મણ્યમે કહ્યું હતું.

ઈન્ડિયા આઈએનએક્સે ગિફ્ટ સિટી ખાતે 16 જાન્યુઆરી, 2017ના રોજ ટ્રેડિંગ કામકાજ શરૂ કર્યું હતું. તે ચાર માઈક્રો સેકન્ડસનો ટર્નએરાઉન્ડ સમય ધરાવતું વિશ્વનું એડવાન્સ્ડ ટેકનોલોજી પ્લેટફોર્મ છે અને વિશ્વ ભરના રોકાણકારો અને બિનનિવાસી ભારતીયો વિશ્વમાંથી ક્યાંયથી પણ અહીં ટ્રેડિંગ કરી શકે એ માટે પ્રતિ દિન 22 કલાક ખુલ્લું રહે છે. એક્સચેન્જ ઈક્વિટીઝ, કરન્સીઝ, કોમોડિટીઝ સહિત બધા એસેટ ક્લાસ માટે સમાન પ્લેટફોર્મ પૂરું પાડે છે.એક વાર ઈન્ફ્રાસ્ટ્રક્ચર સ્થપાઈ જાય એ પછી એક્સચેન્જ ડિપોઝિટરી રિસિપ્ટ્સ અને બોન્ડ્સનું પણ કામકાજ શરૂ કરશે.



´ÉyÉÖ ©ÉÉʾlÉÒ(+ÅOÉàY)
»~ɺ÷lÉÉ :- NÉÖWùÉlÉÒ §ÉɺÉÉ©ÉÉÅ Hù´ÉÉ©ÉÉÅ +É´Éà±ÉÉà +É +{ÉÖ´ÉÉq ©ÉÉmÉ NÉÖWùÉlÉÒ »É©ÉÉW{Éà +{ÉÖHÚ³lÉÉ ~ÉÖùÒ ~ÉÉe´ÉÉ{ÉÉ Atà¶ÉoÉÒ W Hù´ÉÉ©ÉÉÅ +É´«ÉÉà Uà. +©Éà ©ÉÚ³ +ÅOÉàY ©ÉÉʾlÉÒ{ÉÉ +ÉyÉÉùà «ÉÉàN«É +{ÉÖ´ÉÉq Hù´ÉÉ ©ÉÉ÷à »ÉŧÉÊ´ÉlÉ ¸Éàºc ¡É«ÉÉ»ÉÉà H«ÉÉÇ Uà, lÉà©É UlÉÉÅ HqÉSÉ +É +{ÉÖ´ÉÉq©ÉÉÅ G«ÉÉÅH lɣɴÉlÉ ù¾Ò ¶ÉHà Uà. +É ©ÉÉʾlÉÒ{ÉÖÅ ©ÉÚ³ ±ÉLÉÉiÉ-»ÉÉʾl«É +ÅOÉàY ´Éà¥É»ÉÉ>÷ www.bseindia.com ~Éù A~ɱɥyÉ Uà. +É NÉÖWùÉlÉÒ »ÉÉ>÷ +àH ´ÉyÉÉùÉ{ÉÒ »ÉÖÊ´ÉyÉÉ{ÉÉ §ÉÉNÉ°~É Uà, WàoÉÒ lÉà{ÉÉà A~É«ÉÉàNÉ Hù{ÉÉùà A~ÉùÉàGlÉ LÉÖ±ÉÉ»ÉÉ{Éà y«ÉÉ{É©ÉÉÅ ùÉLÉÒ lÉà©ÉW qùàH XàLÉ©ÉÉà +{Éà W´ÉÉ¥ÉqÉùÒ+Éà »´ÉÒHÉùÒ{Éà SÉɱɴÉÉ{ÉÖÅ ù¾à¶Éà.